Good morning photos with messages In Gujarati 2020

Hi Frend Morning Images for Whatsapp Sayings Quotes Send Good Morning Messages in Gujarati with Morning Love to your girlfriend or boyfriend with images and quotes in GUJARATI for Whatsapp SMS 2020



શરીર સુંદર હોય કે ના હોય,   પણ....
 " શબ્દો " હંમેશા સુંદર રાખવા
 કારણ કે, લોકો " ચહેરો " ભૂલી જશે
 પણ, તમારા શબ્દો નહીં ભુલે    
  🌞 gσσ∂ мσяиιиg 🌞
          જય માતાજી
**************************************************************

Good Morning 
તમારી પોતાની આંખે જોયેલી અને
કાને સાંભળેલી વાત પર જ ભરોસો કરજો 
કારણ,
જમાનો તો વ્હાલા Edit  કરીને Share 
 કરવાનો છે ! 
  😍Good❣morning💫😘
          ❣🙏🏻રાધે રાધે 🙏🏻❣  Good Morning
****************************************************************

🌷🌷🌷🌷🌷🌷
વડીલ ભૂતકાળમાં જીવે છે
                એટલે નિરાશ રહે છે,
યુવાન ભવિષ્યમાં જીવે છે
                એટલે પરેશાન રહે છે,
બાળક વર્તમાનમાં જીવે છે
    એટલે હમેશાં પ્રસન્ન રહે છે
🔱Har Har mahadev 🔱
🙏 G⭕⭕D 〽⭕➰N❗NG 🙏

********************************************************************

🌷🌷🌷🌷🌷🌷
જીવનના બે રસ્તા છે
                    એક,
પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને ખુશ રહો..!
                   બીજો,
પરિસ્થિતિને બદલવાની જવાબદારી લો,
             ફરિયાદ  ન  કરો..!
  
🔱Har Har mahadev 🔱
    🙏🏻 good night friends 🙏🏻

***********************************************************************

"ભગવાન" ક્યારેય "ભાગ્ય" નથી "લખતા,"
"જીવન"ના દરેક "ડગલાં" પર
આપણો "વિચાર,"
       આપણો "વ્યવહાર" 
  આપણું "કર્મ જ"     *આપણું "ભાગ્ય" લખે છે. 
          
Good morning
      🔱 Har Har mahadev 🔱
   #🌅 Good Morning  
       🙏🙏🙏
***********************************************************************

🌷🌷🌷🌷🌷🌷
પ્રગતિ ભલે ઘીમી થાય
ઈમાનદારી રાખજો
   કારણ કે
મન ગમતું બધું મળી જાય તો જીવવાની શું મજા....
જીવવા માટે એકાદ કમી પણ જરૂરી છે.
🔱Har Har mahadev 🔱
 🙏 શુભ સવાર🙏 
#🌅 સુપ્રભાત 🙏
*************************************************************************

સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ.... ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે.!! 🍁₲๑๑d ℳorning🍁
**************************************************************************

કુવામાં ઉતરતી ડોલ નમે છે તો, પાણી ભરાઈને બહાર આવે છે. જીવનનું પણ આ જ ગણિત છે.. સાહેબ. જે નમે છે તે પ્રાપ્ત કરે છે. 🙏🌞🌹શુભ સવાર🌹🌞🙏
************************************************************************

|| સ્નેહ સુગંધ || કોઈની બોલતી બંધ કરવા કરતાં કોઈને બોલતા કરી દઇએ, કારણ કે... જીવન માણવા માટે છે, તાણવા માટે નહીં.. 🍁₲๑๑d ℳorning🍁
***********************************************************************

આંસું તમારું હોય....., ... અને પીગળતું કોઈક બીજું હોય...... " ,....... તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..... " " પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય...... " 🍁₲๑๑d ℳorning🍁**
*****************************************************************************
શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરવો, એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે. 🍁₲๑๑d ℳorning🍁

Post a Comment

0 Comments